આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 


અલ ખાઝિને યુકલિડના 'તત્વો'ના દસમા ગ્રંથની ટીકાટિપ્પણી લખી હતી તથા ગોળાકાર ત્રિકોણમિતિ વિષે 'મતાલિબ જુઝીયા મેઈલ અલ મુયૂલ અલ જુઝયા વલ મતાલી ફીલ કુર્રા અલ મુસ્તકીમાંની રચના કરી હતી'. બીજગણિતમાં અલ ખાઝિને એક મહત્વનું સૂત્ર શોધ્યું. જો x, y, z x2 + a = y2 અને x2 – a = z2 કે જ્યાં a = 2uv પ્રાકૃતિક સંખ્યાઓ હોય તો u2 + v2 = x2 થાય.

દાત. 52 + 24 =72 52 – 24 = 12

એવી જ રીતે a = 96 હોય તો 102 + 96 = 142

અને 102 – 96= 22

અલ ખાઝિનનું ઈ. સ. ૯૭૧માં રૈ શહેરમાં અવસાન થયું.