આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ધ્વનિતની રચના મુંબઈ યુનિવર્સીટી તરફથી સને ૧૯૩૯ના ડીસેમ્બર માસમાં

  • ગુજરાતી કવિતાની રચનાકળા ' ઉપર મે’ મુંબઇમાં પાંચ વ્યાખ્યાન

આપ્યાં હતાં તેમાં ‘ અર્વાચીન કવિતામાં વિદેશી સ્વા ' એ મથાળા હૈડળના ત્રીને વ્યાખ્યાનમાં મેં ‘ સેનેટ ’ની રચના માટે કંઇક વિસ્તારથી ઉડાપાડ કીધા હતા. એ વ્યાખ્યાના પાઇને પ્રગઢ થયેલાં છે, તેમાં એ પુસ્તકના ૧૨૦ મા પાનાથી ૧૫૧ મા પાના સુધી ‘ સેૉનેટ’ માટે જે મે કહેલું છે તે ગુજરાતી કવિતામાં સેનેટ રચવાની અભિલાષા રાખતા દરેક ગુજરાતી વિને તેમજ સિક વાચકને તથા વિવેચકને વાંચી જવાની હું ભલામણ કરું છું. એમાં રચનાના સત્તાધારી ઇતિહાસ આપેલા છે. અને આજે ઈંગ્લાંડમાં કુ યુરાપમાં કઈ કાવ્યરચના ‘ સેનેટ ' કહેવાય છે, તે તેમાં સ્પષ્ટતાથી તેના સ નિયમાની તારવણી કરીને બતાવેલું છે. દર્દી એ બધું ફરી લખવાનું પ્રયોજન નથી, પણ ઉપલા વ્યાખ્યાનમાં એ સ નિયમે! જાળવીને એક નમૂનારૂપ સોનેટ યા ધ્વનિત મેં આપ્યું હતું, તે જ પ્રમાણે આ નંદનિકા ' ગ્રંથમાંના ૨૦૨ શુદ્ધ ધ્વનિતા લખાયેલાં છે, અને આ પુસ્તક વાંચનારને > ' આ ધ્વનિતની રચના બરાબર સમજાય અને તે તેણે કયા નિયમે વાંચવાં યા ગુજળાં, તેની એક સ્પષ્ટતા હું અહીં પાછી કરવાને ઇચ્છું છું.