આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

રેડિયા દ્વારા થઈ છે, તે બતાવી આપે છેંજ કે આખું વિશ્વ દૃષ્ટિને ગમે તેટલું દૂર લાગે તાપણુ તે અદ્ભુત રીતે પાસે છે અને તમામ પરમાણુઓ એક કે બીજી રીતે એકમેક સાથે સંકળાયેલાં છે. જે અદૃશ્ય સર્જનહારને અને પાને આ ગીતે ગાઈ સંભળાવ્યાં છે, તે તેણે સાંભળ્યાં છે જ, અને તેના ઉત્તર પણ એ અપ જીવને ગૂઢ રીતે મળી ગયા છે. ′′ 23 ગયા સને ૧૯૭૯ની આખરમાં મુંબઇ યુનિવર્સીટી તરફથી મેં “ગુજરાતી કવિતાની રચનાંકળા પર પાંચ વ્યાખ્યાને આપ્યાં હતાં, તેમાંનાં ત્રીજા ને ચેથા વ્યાખ્યાનમાં સેનેટ ” અને “ અખંડ પૃદ્મ માટે વિસ્તારથી વિવેચન કીધેલું છે, અને ગુજરાતી પિંગળમાંના “ ભ્રમરાવળી છંદ "ના ‘‘ સગણુ ” સંધિને પાયે લતે અક્ષરમેળ પ્રયત્નબંધ રચના એ બન્ને જાતિ માટે ઉપજાવી છે તે બતાયેલું છે, અને એના ઉદાહરણ લેખે તેમાં એક નવું સેનેટ યા ધ્વનિત પણ આપેલું છે. એ રચના ઉપર ગયા સને ૧૯૪૨ ના આગસ્ટમાં મેં પ્રભુભક્તિના સંબંધમાં ધ્વનિતા લખવા માંડ્યાં, અને તેની કઇક વિગત “ કવિતા ” માસિકના સપ્ટેમ્બર ૧૯૪૨ અંકમાં કવિતા ક્રમ થાય છે એ મથાળા હેઠળ મે” આપી હતી. એ આગસ્ટ-સપ્ટેમ્બરના મે માસમાં મેં સે નિતે રચ્યાં હતાં, તેને સંગ્રહ નવ વિભાગમાં આ “ નનિકા” નામે ગ્રંથમાં આજે પ્રગઢ થઈ શકે છે. પચાવન વર્ષાંથી સેનેટ ને નામે અશુદ્ધ રચનામાં, સાનેટની યુરોપમાં થયેલી મૂળ રચના અને તેના આજ સુધીના વિકાસના કશા ઊંડા અભ્યાસ વગર, આપણી ગુજરાતી ભાષામાં ગમે તે છંદમાં ગમે તેવી કાચીપાકી રચનામાં માત્ર ચૌદ લીટી ગણીને લખાતાં આવ્યાં છે. આ “ નંદનિકા ”માં ગુજરાતી સાનેટાને દુનિયાની વિતામાં સાનેની હાલમાં 1ી સાંગાપાંગ રચનાળામાં ઊભાં રાખી શકે તેવાં મેં યથાશક્તિ રમ્યાં છે, અને પ્રતિભામાં અને 16