નર્મદ કે' ગુજરાતી ભાઈયો માતને અર્થે સમ્પ ધરે; ખન્ત બન્ધન તોડી રણે સૌ ઝૂંઝો જયસુખ જમે ભરે. પ્રેમ શૌર્યને કરી પ્રખ્યાત, તે તે સૌની છે ગુજરાત; તે તે સૌની છે ગુજરાત.