ઘાયલ નર્મદ
(છંદ: સવૈયા)
ઘાયલ દર્દિનું દર્દ તે નર્મદ જેવું જ દર્દિ પિછાને; સજ્જન એવું તે કોક રસે રૂઝવે રૂઝવી દીલધાને. સો જનમાં કદિ એક રહે વળગ્યું ન બ્હીએ પડ્યું રાને; ભાયગ કહાંથિ મરે વળગી જનને લવતો પ્રેમ પાને!