આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

નવરંગી બાળકો વાત પહેલી ગામડીયણ છોકરી. જમની મૂળ રહેવાશી બારેજડીની હતી. હેના બાપને મુંબાઈ નોકરી હતી એટલે તે મુંબઈ આવી, સાત વરસ સૂધી બારેજડીમાં રહી હતી. ત્યાં હાની ઘાઘરી-કબજે ને કદિ કદિ એડઢણી ઓઢતી. ગામની નિશાળમાં ભવા જતી ને માની જોડે ગાય ભેંસને તળાવે પાણી પીવા લઈ જતી. સાથે રાખેલી હાની પલ્લીમાં છાણ પણ ભેગું કરતી. આઠ વર્ષની થઈ એટલે મુંબાઈ ગઈ. ત્યાં ફરાક, બૂટ, ઝાલરવાળા ચણીયા, કુલેલી બાંયના કબજા પહેરવાના આવ્યા. હા દહાડા તે જમનીને નવું નવું લાગ્યું. નિશાળમાંથી ઘેર ને ઘેરથી નિશાળ. એવામાં જમનીને તાવ આવ્યે તે હારેજ નહિ. જમની બહજ નરમ થઈ ગઈ ને દાક્તરાએ દેશમાં જવાની સલાન માપી, જમની બારે. જડી જવાનું સાંભળી ખુશ ખુશ થઈ ત્યાં આઠેક દહાડામાં સાજી થઈ, ને બહાથી રહી ગાયને પાણી પીવાના