આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

નવરંગી બાળકે જમવાની વખત થઈ; પડાળીમાં પાટલા મંડાયા, થાળી પીરસાઈવાડકામાં શિખંડ ભરા, ભાણું તૈયાર છે એમ કહેવા નેકર ઉપર ગયો, બધા હેઠળ આવતા હતા એટલામાં તાર આવ્યે ને તાર વાંચવામાં રોકાયા. મા પણ તારનું નામ સાંભળી બહાર આવી. રસેડામાં સૌથી આગળ જગુ હો, પાટલા ઉપર બેઠે હતું અને બધાના આવવાની વાટ જેતે હતે. કોઈ આવ્યું નહીં. પા કલાક થઈ ગયે ને સામે મોં આગળ મશાલાદાર શિખંડ પડયું હતું. પડશાળમાં કેઈ નાત, અધીરા-ભી જગુનું મન ન રહ્યું. “ સહેજ ચાટું ! કેણુ જેવાનું છે ?' કહી આંગળી બળી. લાવને બીજી વાર ચાટું.” કહી આંગળી ભેળી માં નાંખે છે ત્યાં મા આવી પહોંચી. મા જગુને શિખંડ ચાટતાં જોઈને ભવાં ચડાવી બોલી “ જ ! એટલામાં ઉતાવળ આવી ગઈ છે ! ચાલ! આજ દેહને નહી મળે! મ્હાર જા ! ” જશું નીચે મહાયે પાટલા ઉપરથી ઉભે થત-હાર ગયે. શિખંડની એજ આંગળી બળી હતી તેજ, પણ તે દિવસથી જના હે આગળ ખાવાનું હોય તે પણ તે અધીરે થતું નહિ.