આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

નવરાં બાળક મશીને કાયર કરતાં નહોતાં, આજે મણીયાને બંગલે જવાનું મન થયું તે ભલે જાય કહી માએ રજા આપી, મણીઓ, રમણી અને માશીએ ન્હાની ગાઢ જેડાવી અને ચાર વાગ્યે ઘેરથી નીકળી પાંચ વાગ્યા સુમારે નદી પારના બંગલે પહેમ્યાં. માળી બહાર ગયે હતે. ઝાપે ઉઘાડ અને ઘેરથી આપેલી કંચીવતે બંગલે ઉઘાડ. મણીઓ અને રમણી આજ આનંદમાં હતાં. લુગડાં કાઢયાંટહુને ઘાસ નાંખ્યું. ગાડીવાનને દેવતા સળગાવવાનું કહ્યું. છોકરાં નહાની ડેલવતે કુવે પાણી કાઢવા દોડયાં, નાહ્યાં. માશીએ ચાહની તૈયારી કરી, બંગલામાં ચાહાદાની, પ્યાલા. ખાંડ ચાહ રહેતાં હતાં. નાહીને સાથે આણેલે મગજ ચેવડે; ચટણી વગેરે ખાધું. એટલામાં ચાહ થી પણ દૂધ નહતું. દૂધ સાંભરતાં દૂધ લઈ આવવા ગાવાનને લાવ્યા. ગાવાન નહિ ગયે હતે. મણયાને એમ થયું કે માદલપુ૨. માંથી હમેશ લાવતા ત્યાંથી દૂધ હુંજ લઈ આવું કહી ઉઠા. હાથમાં લેટે લઈ ઝાંપા બહાર ગયે. ખેતરમાં ટુંકે રસ્તે જવા પેઠે ત્યાં મહેટા ખેતરમાં એક કુ હતે. એ કુવાનો કેસ ચાલતો હતો. કેસને અવાજ કાનને સારે લાગતું હતું. કેસમાંથી પાણી થાળામાં પડતું તે સાંભળવાની અને જોવાની મણીયાને મજાહ પી. પાણીવાળા માગમાં લીલે પાક ઉચે હતું. ત્યાં વડ અને આંબાની ઘટામાંથી કેયલના મીઠા ટહુકાર આવતા હતા, મોર કળા