આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના બાલકોને હાની કહાની કથાઓ વાંચવી, સાંભળી બહું ગમે છે, એને અનુભવ પિતાનાં બાલકાના શિક્ષણ ઉપર ધ્યાન આપતાં માબાપ અને શિક્ષકને હશે. ગુજરાતીમાં ન્હાનાં બાળકે રસથી વાંચે–સમજે અને એમનાં હૃદય ઉન્નત થાય એવાં પુસ્તકે ગણ્યાંગાંડ્યાંજ છે. બાલસાહિત્ય માટે મહને મમતા હોવાથી સુંદરી સુબોધ વગેરેમાં બાલક માટેની વાર્તાઓ આપેલી તે જનસમાજને બહુ ગમી હતી અને એવી વાર્તાઓ લખવા મહેને વારંવાર આગ્રહ થાય છે. આવીજ વાર્તાઓનો “બાલવાડી” નામને સંગ્રહ પ્રો. ગાજર માટે મહે તૈયાર કરી બે વર્ષ થયાં એમને સેોિ છે અને આશા છે કે એ ટુંક સમયમાં પ્રસિદ્ધ થશે. ટહસ્ટોયની વાતે લોક પ્રિય થતી નિશાળમાં ભણતા વિદ્યાથીઓમાં વહેંચાઈ. એ વાર્તાઓ સમજનારાં બાળકે કરતાં પણ નાનાં બાળકે માટે એક પુસ્તક તૈયાર કરવા આવા કામમાં હમેશાં ઉત્સાહી–મહારા અંગત સ્નેહી ભાઈ ભવાનદાસ નારણદાસ મોતી