આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

નારંગી બાળકે. --- - -- * * . એક દિવસ સાંજના સુરજ અસ્ત થવાની તૈયારીમાં હતે તે વેળા ગામથી દૂર આવેલા બંગલામાં મધુને ખોળામાં લઈ દાદે બારી બેડે હતે. કેટલાક દિવસ થયા મધુ હસતે નહી. એ દીલગીર લાગતું અને એને દિલગીર જોઈ દાદાને લાગી આવતું. આજ તે દાદાથી રહેવાયું નહિ તે બે , “બેટા ! મધુ હવે શું થાય છે? ત્યારે કાંઈ જોઈએ છીએ ? આમ દીલગીર કેમ રહે છે ? ” મધુની આંખમાં આંસુ આવ્યાં અને મધુ દાદાને ભેટી પડો ને બે , “દાદા ! મને કાંઈ થતું નથી. બા અને બાપા ક્યારે આવશે ? એ કયાં છે ! ” દાદાની આંખમાં પણ આંસુ આવ્યાં. હે મધુ ! બા લાહોર છે, એને કાગળ આવ્યે છે—વગેરે વાત કહી શાન્ત પા, પણ ડીવારે તે બોલ્યા “ દાદા ! હુને હમે બહ ગમો છે પણ મ્હારા જેવાં છોકરાં હતા તે મને બહુ ગમત.” દાદાને સજજ ખબર પડી કે છોકરાને હેટાં કરર્તા ન્હાનાં એમના જેવડાંની સાથે રમવું બહુ ગમે છે. તરતજ ગામમાંથી પોતાના બે ચાર દેતેનાં છોકરાંને જ બેલા વવાનું શરૂ કર્યું. અને તે દિવસથી મધુની દીલગીરી જતી રહી. વાર્તા સડત્રીસમી. પૂછપાછ કરતો છો. - મનુને આઠ વર્ષને મુ એની મા મરી ગઈ હતી. આથી તે એના બાપની પાસે રહેતો હતે. મનુ રોજ સાંજે બાપની સાથે ફરવા જતે તેમજ ઘરમાં પણ બાપની પા