પૃષ્ઠ:Navo Shikshak Varta Bal Varg Mate.pdf/૧૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૯)

(૯) પાસે એક નદી હતી. તેથી મધમાખી નદી પર ગઈ. નદી બહુ જોરથી વહેતી હતી. તેથી મધમાખી તણાવા લાગી. તે તણાતી હતી, તે તણાતી, ૨. તે નદીની પાસે એક ઝાડ હતું. તે ઝાડ પર એક કબુતર બેઠું હતું. મધમાખી નદીમાં તણાઈ જતી હતી. તેથી મુતરને તેના પર દયા આવી. કબુતરે ઝાડનું પાંદડું તેડી નદીમાં નાખ્યું. મધમાખી તે પાંદડા પર બેઠી. તે કિનારા પર આવી, તે કિનારા પર આવી, તે કિનારા પર આવી. ૩. તે ઝાડ નીચે એક શિકારી આવ્યા. શિકારી પાસે એક જાળ હતી. તે જાળ તેણે નીચે પાથરી. તેણે કબુતરને પકડવા માટે જાળ પાથરી. મધમાખીને કબુતર પર દયા આવી.