પૃષ્ઠ:Navo Shikshak Varta Bal Varg Mate.pdf/૧૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૧૭)

( ૧૭ ) વાર્તા આમી નાની મરઘી એક મરધી હતી. તે બહુ નાની હતી. તેને કેટલાક ઘઉંના દાણા મળ્યા. તેણે બિલાડીને માલાવી. તેણે બતકને ખેલાવી. તેણે કબુતરને ખેલાવ્યું. પછી તે નાની મરઘી ખેાલી, હું ઘઉં વાવીશ. ' મને કાણુ મદદ કરશે? ’’ બિલાડી મેલી, ‘હું મદદ નહિ કરું.’’ બતક ખાલી, “હું મદદ નહિ કરૂં. ’’ કબુતર બાલ્યું, ‘હુ મદદ નહિ કરું.’ પછી તે નાની મરઘી ખાલી, વારૂ, હું પોતેજ ઘઉં વાવીશ.’’ તેણે ઘઉં વાવ્યા. તે ઘઉં પાકયા.