આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૨૨)
(૨૨) ખતક ખેાલી, ‘‘હા, હું વાવવા લાગીશ.’’ ધેટી ખેાલી, “વારૂ, તું પણ આવ.’’ પછી કુતરો ચાલ્યો. ઘેટી ચાલી. ગાય ચાલી. બતક ચાલી. તે ચાલ્યાં, ચાલ્યાં ને ચાલ્યાં. પછી ઘેટી ખેાલી, “આપણે અહીં અનાજ વાવીશું.’’ કુતરો અનાજ વાવવા લાગ્યા. ગાય અનાજ વાવવા લાગી. ભૂતક અનોજ વાવવા લાગી. તે બધાં અનાજ વાવવા લાગ્યાં. ત્યાર પછી તે અનાજને પાણીની જરૂર પડી. ઘેટી ખેાલા, ‘આપણે કુવામાંથી પાણી લાવીએ.’’