આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૨૬)
(૨૬) પછી સામે જોયું તે તેઆએ રીંછને જોયું. રીંછર ઘૂર કરવા લાગ્યું. ગાય ખાલી, ‘મને બીક લાગે છે.’ બકરૂં એલ્યું, ‘મને બીક લાગે છે.’’ ધાડા અને ઊંટ ખોલ્યાં, ‘‘અમને પણ બીક લાગે છે.’’ ગાય ખાલી, ‘‘આપણુ ચારે જણને હમણાં બીક લાગે છે.’ રીંછ ધૂર કરીને એલ્યું, “તમે મારા જંગલમાં શું કરો છે? તમે મારૂં લીલું ધાસ કેમ ખાઓ છે? તમે મારૂં થંડું પાણી કેમ પીએ છે? તમે મારી સુંદર જગાએ શા માટે આવ્યાં છે ?’’ ગાય ખેાલી, ‘‘અમે તમારૂં કશું નુકસાન કરતાં નથી. બકરૂં એલ્યું, “અમે ફકત ઘાસ જોઈ એ છીએ.’’ ઘોડા અને ઊંટ માલ્યાં, “અમે ફકત થંડું પાણી પીધું છે.’’