પૃષ્ઠ:Navo Shikshak Varta Bal Varg Mate.pdf/૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૮)

________________

કુતરો ખાલ્યા, ૩. (( (૮ ) હું તને ધાસ ખાવા નહિ દઉં.’’ બળદ માલ્યા, “કુતરા ભાઈ, આ ઘાસ તારા કામનું નથી. મને બહુ ભૂખ લાગી છે, મને ઘાસ ખાવા દે... કુતરો ખેલ્યા, “મારે ઘાસ કામનું નથી, પણ હું તને ઘાસ ખાવા નહિ દઉં; જા.'’ કુતરો ભસવા લાગ્યા. t - “નિશાળ છૂટી પાટી ફૂટી. મા, મને ભૂખ લાગી,” વાર્તા ત્રીજી મધમાખી અને કબુતર ૧. એક મધમાખી હતી. તેને બહુ તરસ લાગી હતી,