આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૮
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૩૮
 

૧૩૮ નેતાજીના સાથીદાર કમાન્ડર મ`ગુરામ મરાયા અને અન્ને પલટનના માત્ર દશમે ભાગ જ બાકી રહ્યો. ગીયાનસીંગે નં. ૪ પલ્ટનના કમાન્ડર રામસીગને મેલાવીને પાછા હઠવાનો હુકમ આપ્યા. તેને માથામાં દુશ્મનની ખુલેટ વાગી અને તેનું મરણુ નીપજયું પણ એથી ફ્રીજમાં કાંઈ વિક્ષેપ પડયા નહિ. દુશ્મને પણ એ વખતે મૃત- દેહા અને શસ્ત્રો ભેગાં કરીને વાહનમાં પીછેહઠ કરી રહ્યા હતા. દુશ્મનની ખુવારીમાં ૫૦નાં મરણુ અને સખ્યાબંધ ઘાયલ થયા હતા. જ્યારે આપણા ૪૦ માણસા મા ગયા હતા, ૧ તે ગંભીર પ્રજાએ થઈ હતી તેમને દુશ્મને પડી ગયા હતા, પણ તેમની પાસેથી પાછા છેડાવી લીધા હતા. ‘ એ ' પોઈન્ટ તરફ દુશ્મનાએ પહેલાં તેા ગામડાં પર તેપમાા કર્યાં અને ત્યારબાદ થાણા પર હુમલા કર્યો. દુશ્મને ગામડામાં પેઠા અને ગોળીબાર શરૂ કર્યું. આપણી ફેાજોએ પણ સામેા જવાબ દીધા, પણ દુશ્મનેએ એાનેટ અને ટાસીગનથી હુમલા કર્યાં. જાપાનિઝએ આખા ગામને આગ લગાડી તેના પરિણામે દુશ્મનાની સ્થિતિ મુશ્કેલ બની ગઈ, ટેન્કા લઇ જવાનું મુશ્કેલ અન્ય એટલે ટેન્કા પડતી મૂકીને દુશ્મનાને ભાગી જવું પડયુ. બન્ને પક્ષે ત્રણ ત્રણ જણાની ખુવારી થવા પામી. સાંજને છેડે ટોગન હજી અમારા હાથમાં છે. દુશ્મનાને ભાગી જવું પડયુ છે અને વેરિવખેર થયેલી ખી' ટુકી પુનઃ વ્યવસ્થિત થઇ રહી છે. તા. ૨૫ મી માર્ચ ૧૯૪૫ને કલ ધીલેશનના હેવાલ જણાવે છે કે છેલ્લા હેવાલ પછી કાઈ ખાસ મહત્ત્વનું અન્યુ નથી. જે કે અન્ને પક્ષ તરીથી નિરીક્ષક હિલચાલ વધી રહી છે.