આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૬
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૪૬
 

E નેતાજીના સાચીદાશ તમે તમારા દેશની અને તમારા કુટુંબની માત્ર ઉચ્ચ પ્રણાલિકાને જાળવી રાખશે. એટલું જ નહિ, પણ તેને વધુ યશસ્વી બનાવો. હિંદી જીવાનાને માટે તમે પ્રેરણાદાયી દૃષ્ટાન્ત પૂરુ' પાડશેા.' જ્યારે એ શબ્દોમાં તેમને વિદાય આપવામાં આવી ત્યારે ભાવિના ખ્યાલ કાને આવ્યા હશે ? ફ્રાના દિલમાં એવી કલ્પના પણ આવી હશે કે જે ઉજજ્વલ કારકીર્દિ મેળવવાને જગન્નાથ- રાવ ભોંસલે જઈ રહ્યા છે, તે ઉજ્વલ કારકીર્દિની ખરી શરૂઆત તો અમામાં થઈ, લંડનની કારકીર્દિ પણ સફળતાને પામી અને તેમને ૧૯૨૮માં વેટા ખાતે લે કશાયર રેજીમેન્ટમાં મૂકવામાં આવ્યા. એક વર્ષ પછી ત્યાંથી કરીને તેમને પાંચમી રાયલ મરાઠા ઇન્ફન્ટરીમાં મૂકવામાં આવ્યા. ઉત્તરાત્તર પ્રતિ થતી ગઇ અને ૧૯૩૭માં તેમને ક્રુષ્ણન- પટ્ટે નીમવામાં આાવ્યા. એ જ વર્ષે, શહેનશાહ જ્યોર્જ છટ્ટાને ગાદીનશીન કરવાનો ઉત્સવ ભારે ધામધૂમથી લંડનમાં ઉજવાયે! હતા. આમાં એડવાના ગાદીત્યાગ પછી શહેનશાહ જ્યોજ છઠ્ઠી ગાદી પર આવતા હતા. શાહી દરબારમાં હાજર થવાને માટે હિંદના પ્રથમ પતિના રાજવીઓને અને વાદારાને આમ- ત્રણે મળ્યાં હતાં. ત્યારે હિંદના લરકરી આફિસરાને પ્રતિનિધિ તરીકે શહેનશાહના દરબારમાં હાજરી આપવાને હિંદી સૈન્ય તરફથી જગન્નાથરાવ ભાંસલેની પસ ંદગી કરવામાં આવી હતી. તે કિંગહામ પેલેસમાં ભરાયેલા દરબારમાં હાજર થયા અને ત્યાંથી જ ગાયક્વાડ નરેશ સાથે જગતના પ્રવાસે નીકળ્યા. યુરાપનાં ઋગત્યનાં તમામ શહેરની તેમણે મુલાકાત લીધી અને સ્વાધીનતાનો આાવાદ ભાગવી રહેલી પ્રજાના સુખનાં, વૈભવનાં ને સુખી જીવનનાં દર્શન કર્યાં. એ પ્રવાસ દરમિયાન તેમના