આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૧
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૫૧
 

શ્રી. જગન્નાથરાવ ભાંસલે ૫૧ જતા. તે ચર્ચા દરમિયાન ખૂબ ઉપયોગી સૂચના કરતા અને લશ્કરી વ્યૂહરચના અંગે તેમની સલાહ આવશ્યક ગાતી હતી. આઝાદ હિંદ ફોજની ટુકડીઓ જ્યારે હિંદની સરહદ પર હિંદની આઝાદીનો જંગ ખેલૌ રહી હતી, ત્યારે કનલ ભેાંસલે અવારનવાર, નેતાજીની સૂચનાઓ સહિત માર્ચાઓની મુલાકાત લેતા, મેાચા પરના અધિકારીઓ સાથે પરિસ્થિતિ વિશે મ ત્રણાઓ ચલાવતા અને યુદ્ધને સમૂળ સચાલન થતું રહે, એ માટે તેઓ પ્રયાસેા કરતા હતા, પણ જ્યારે તેમણે જોયુ કે, આઝાદ હિંદ ફેાજના સૈનિકાના પ્રયાસો છતાં પણ યુ ગુમાવી ા છીએ અને કેટલાક પ્રસ ંગાએ તો આઝાદ હિંદ ફોજના સૈનિકાનું ખમીર પણ તૂટતું જાય છે અને કેટલાક બનાવામાં તે દુશ્મનાને મળી જનારા અમૌચો પણ માબૂદ છે, ત્યારે તેમણે યુદ્ધ અને શરણાગતિ વચ્ચેથી એકની પસંદગી કરવાની હતી. નેતાજી પણ પરિસ્થિતિથી સારી રીતે પરિચિત હતા. પહેલા વર્ષે આઝાદ ફેાજે જે સુન્દર શક્તિ બતાવી હતી, એ શક્તિ બતાવવાની તક ફરીને મળી નહિ, નેતાજીની તેજસ્વી વાણી ઝીલીને મેચા પર ગયેલા સૈનિકાના દિલમાં તમન્ના હતી. મરી ખૂટવાનો નિશ્ચય પણ હતો, પણ એમ માત્ર આંધળિયાં જ કરવાના શો ખ? ખાખરે નેતાજીએ જ નિશ્ચય કર્યું—ગુનમાંથી માઝાદ હિંદ સરકારનું વડુ મથક ખસેડવાના અને—રંગુનમાંના હિંદીઓના રક્ષણ માટેની વ્યવસ્થા કરીને નેતાજી અને આઝાદ હિંદ સરકારે ર'સુનને ત્યાગ કર્યાં. ત્યાર પછી જમરચા પરની ફાઓએ માનાના ઉમળકાને દબાવીને ભારે હૈયે દુશ્મનની શરણાગતિ સ્વીારી, લ ભેાંસલે ત્યારે શરણાગતિ સ્વીકારવામાં ન હતા. તેમને રંગુનના પતન પછી અંગકામાંથી ગીતાર કરવામાં