આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૩
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૫૩
 

શ્રી. જગન્નાથરાવ ભાંસો ૧૧૩ તેમના કાકા એમાંથી કાઈ મેાબૂદ નથી. ૮૫ વર્ષીનાં તેમનાં માતા ગંગામામ પાલી જિંદગી ઇશ્વર સ્તવનમાં પૂરી કરી રહ્યાં છે તેમને ત્રણ ભાઈઓ છે. સૌથી મોટા બધુ અમૃતરાવ તીરાડામાં પાતાના વતનમાં રહીને કુટુંબની સ ંભાળ રાખી રહ્યા છે. ખીજા ભાઈ લક્ષ્મણરાવ, સાવંતવાડીના મહારાન્તના એ. ડી. સી.નો હો સભાળી રહ્યા છે. જ્યારે સૌથી નાના પ્રતાપરાવ, પુનામાં પોતાનો ધી સંભાળી રહ્યા છે. બીજા સંબધી પણ ગ્વાર્લીઅર રાજ્યમાં ઉચ્ચ હેદ્દાઓ સભાળી રહ્યા છે. તેમનાં પત્નીનું નામ ચંદ્રિકાબાજી; કાલ્હાપુર રાજ્યના પેટા વિભાગ શીશલ પેટના જાગીરદાર શ્રી. અનાસાહેબનાં એ પુત્રી, અત્યારે તો અન્નારાવ વપ્રદરા નરેશની સેવામાં છે. લગ્નજીવનને પરિણામે લોસલેને ત્રણ પુત્રી છે. લીલા, ઉષા અને રત્નપ્રભા. કુલ ભેાંસલેનુ જીવન સાહસેાથી ભરપૂર છે. તે જુદી જુદી ભાષાઓ પર પણ પ્રભુત્વ ધરાવે છે. ટેનિસ અને ફૂટખેલની રમતા એની પ્રિય રમતો છે. જોકે ક્રિકેટની રમતમાં પણુ એમને સારી રસ છે. પરદેશનો પ્રવાસ ખેડયા છતાં વ્યસનો તેમને સ્પર્શી શક નથી, એ જાણીને ઘણાને આશ્ચય થશે. તેમને બીડી જેવી સામાન્ય અને સમાન્ય ચીજનું પણ બ્યસન નથી. સાવ સાદા અને નિરભિમાની માનવી તરીકે ન લ ભોંસલે પોતાના સાથી- દારામાં ખૂબ જાણીતા છે. તેમની શારીરિક સપતિ પણ સરસ છે. સશકત દેહના જગન્નાથરાવને જ્યારે મદ્રાસમાં આવેલા ઊનાનારેના લશ્કરી કેમ્પમાં મૂકવામાં આવ્યા હતા. ત્યારે એક વખત તેઓ સાગરકાંઠે ઘૂમતા હતા, ઘૂમતાં ઘૂમતાં એ બ્રિટિશ