આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૬
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૫૬
 

૧૫૬ નેતાજીના સાથીદારા સભા થઇ નથી, ક્યારેય આટલી જંગી મેદની જમા મળી નથી. જાણે ઇતિહાસ નવા પર્સ્ટ લઇ રહ્યો છે. નેતાજીનાં ભાષણેાથી એ મૂઝાયેલી પ્રજાને નવા જ માગ અન્યેા હતા. નેતાજીની તેજસ્વી વાણીએ, સૂતેલાં માનવી ચેતનવંતા બનીને ઊભાં થયાં હતાં.એ માનવીએની આંખમાં નવા તેજના ચમકારા થતા હતા : એમના નિર્જીવ હાડમાં નવા પ્રાણ પૂરાતા હતા. જાણે મરેડ ખાતે, વિરાટ જાગતા હતા : આવી વિરાટ સભાએ તે હવે સામાન્ય બની ગઇ હતી. નેતાજીની સભાઓમાં દૂર દૂરથી, માછલાના માલાથી લોકા પગપાળા આવતાં; નેતાજીની વાણી ઝીલવાને ગ્રીષ્મને તાપ અને વર્ષાનાં તાકાનાની એમને પરવા ન હતી. આ સભાએમાં માત્ર હિંદીઓ જ નહિ પણુ પૂર્વ એશિયામાં વસતી બધી કમેના લે તેના ઉલટથી ભાગ લેતા હતા રઝુનનાં વિશાળ સભાસ્થાને પણ નેતાજીની સભાએ માટે નાનો પડતાં હતાં. ત્રિરંગી ઝંડી, માકાશ સાથે વાતા કરવાને મથતો હતો. પવનની લહેરી ઝડાને પેાતાની સાથે ખેંચી જવાને થતી હતી. એવી એક વિરાટ સભા સમક્ષ નેતાજી સુભાષ આઝ ઉપરના શબ્દો ઉચ્ચારી રહ્યા છે. આખી સભા મંત્રમુગ્ધ બનીને નેતાજીની વાણી ઝીલી રહી છે. મરચા પર જઇને જુવાન જ્યારે પોતાના લાહી વહાવી રહ્યા છે. ભૂખ, તરસ, તાપ અને વર્ષોંની વચ્ચે જે દુશ્મનની ગાળી ાતી ઉપર મર્દાનગીથી ઝીલી રહ્યા છે એવા જુવાનને માટે જરૂરી સહાય પડેોંચાડવાના કામમાં તમે સાચ માપવાની ના પ્રેમ