આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૭
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૫૭
 

બેટાઈ તિ ૧૫૦ પાડી શકા? એ જુવાનીને અનાજ ને એ, એ જુવાનાને તી સારવાર માટે દવા જોઇએ. એ બહાદુર જુવાનેાના હાથમાં શ જોઈએ અને એ બધા માટે આઝાદ હિંદ સરકાર તમારી પાસે નાણાં માગે છે. આઝાદ હિંદ સરકાર કાયદાના બળે ફરજિયાત તમારી પાસેથી નાણાં લઈ શકે છે પણુ બીજી સરાશની માફક આઝાદ હિંદુ સરકાર ધાધમકી કે સત્તાના ખ્ળે તમારી પર હુકુમત ચલાવતી નથી. આઝાદ હિંદ સરકારે, હિંદી પ્રજાની અનુમતિ વિના હિંદી પ્રજાના સહકાર વિના, જગમાં ઝૂકાવ્યુ નથી. આઝાદ હિંદ સરકાર સારી રીતે જાણે છે કે પૂર્વ એશિયામાં વસતા ત્રીસલાખ જેટલા હિંદીઓ પોતાના દેશની આઝાદી માટે અધિરા થયા છે. પોતાના દેશમાં ઊઠેલા અંગ્રેજને ચાલ્યા જાવ’ના અવાજને કામયાબ અનાવવા માટે પોતાનાં ખૂન આપવાને તૈયાર થયા છે. સસ્ત્રનું બલિદાન આપવાના હિંદી પ્રજાએ નિશ્ચય કર્યો છે. હું તમને એની યાદ આપવા માગું છું, કે આપણે ! ફૂંકીર બનવાના નિશ્ચય કર્યો છે. એટલે જેની પાસે દાલત હોય તેમણે તમામ લત આઝાદ હિંદુ સરકારને હવાલે કરી દેવી જોઇએ. આઝાદ હિંદ સરકારના જ તમારી ાલત પર સંપૂર્ણ અધિકાર છે.' નેતાજીની તેજીલી વાણીના પ્રવાહ, સાગનાં ઉછળતાં મોજાની માફક ચાલી રહ્યો હતા. ત્યાં અવાજ આવ્યો. બૈતાજી; મારા ૫૦ હુન્નર'. ૫૦ હજાર?” નેતાજીએ પ્રશ્ન કર્યાં એ પ્રશ્નમાં ભારાભાર વ્યંગ હતા. તેમણે પૂછ્યું, કાણુ ખેલે છે. એ ૫૦ હજાર * અને તરત જ તેમણે કહ્યું, મને ૫૦ હજારના આંકો નથી જોઈતા, મને એવા હિંદીઓ નેષએ છે જે અહીં આવીને એમ કહી દે કે મારી તમામ મિલ્કત, મારી પાઈએ પાઈ હું