આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૦
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૬૦
 

નેતાજીના ભાગીદારી કરતા એ બધું જ થઈ જતું હતું. પૂર્વ એશિયાના ત્રીસ લાખ હિંદીઓને, નેતાજી જેવા નેતા અત્યાર પહેલાં મત્યા ન હતા, અને હવે પછી કયારે મળશે એ નિશ્ચિત નથી. સભામાં નિરવ શાંતિ પથરાય છે, ચાર ચાર કલાકથી અવિશ્રાંતપણે નેતાજી ભાષણ આપી રહ્યા છે. ત્યાં એક વ્યકિત ઊભી થાય છે. એ પ્રભાવશાળી વ્યકિત પેાતાને નેતાજી પાસે પહેાંચવા માટે માગ આપવા સભાસ્થાનમાં જમા થયેલાઓને વિનંતી કરે છે. એ વ્યકિતને મા માપવા પૂરતી સભામાં સહેજ અાંતિ થાય છે, નેતાજીની અસ્ખલિત વહેતી વાધારામાં ઘડીક ખલેલ પડે છે. • કાણુ છે ?” નેતાજી સાથેની એક વ્યક્તિને પ્રશ્ન કરે છે. - શ્રી. બેટાઇ આપની પાસે આવી રહ્યા છે. જેમણે એ લાખની એફર કરી હતી.' નેતાજીને જવાબ મળે છે. નેતાજી એમને આવકાર આપે છે. આંગતુક નેતાજી સમક્ષ મચ પર ખાવીને ઊભા રહે છે અને કહે છે 'જયહિંદ'. ‘જયહિંદ !’ નેતાજી પ્રત્યુતર આપે છે અને આંગતુકના નિષ્ણુદ્ધને સાંભળવાને અધિર બનેલૌ જનતા ‘જયહૂદ’ના ગગન ભેદી અવાજોથી વાતાવરણને ગજવી મૂકે છે. નેતાજીના ચરણાને સ્પર્ધા કરીને આંગતુક નૈતાજીને કહે છે, નેતાજી મારી મિલ્કતની પાઈએ પાઈ આપને આઝાદ હિંદ સરકારને પણ કરું છું. આપ એને સ્વીકાર કરી એવી મારી વિનતિ છે.' —À નેતાજીએ, જંગી મેદનીને, આ નિર્ણયની જાણ કરી. આમ પોતાની મિલ્કત અપ્નાર્ શ્રી, હેમરાજ રણછેાડદાસ બેટાઈ હતા. ર`ગુનની તેન્ગાજુન નામના એક પરાંમાં મળેલી એ