આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૨
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૬૨
 

ર અાંની ભૂમિ પર ત્યારે હિંદી હિંદીએ પ્રસ્તે અમિષ્ઠાના દિલમાં સદ્ભાવ નેતાજીના સાથીદારશ સત્કાર પામતા હતા. ભર્યાં હતા. એ સ″ ફૂલ્યા, ફાલ્યા તે વિકસ્યા. ભાવનાને ઝીલીને હિંદી ત્યાં સ્થિર થયા. વ્યાપાર ધંધા જમાવ્યો. ધન કમાયા અને હિંદી એ હિંદીઓએ માત્ર પોતાના બુદ્ધિબલથી કે કૌશલ્યથી જ પોતાનો વ્યાપાર વધે જમાવ્યેા હતો, એમ નહિ, પણૢ બર્મિં- ઝાની ભલી લાગણી તેમાં એતપ્રાત થયેલી હતી. શ્રી, એટાઈ એ પણુ ધીમે ધીમે પોતાને વ્યાપાર જમાવવા માંડા, ભારેમાં ભારે પરિશ્રમ ઉઠાવીને તેમણે પોતાના ધંધામાં કુનેહપૂર્વક સફળતા મેળવી અને રંગુનમાં મેફેશનની દુકાન જમાવી. આયામમાં અને સાંધર્વેમાં કાચા માલ અને અનાજની દુકાન જમાવી. વ્યાપાર ધંધા વ્યવસ્થિતપણે ચાલતા હતા અને ધંધામાંથી સારી જેવી કમાણી પણ થતી હતી, પણ તેમનાં પત્ની ત્રણ બાળકીને મૂકીને પરલોકના પંથે પૂરવા હતાં, એ ત્રણ બાળકાને પોતાનાં જ ગણીને ઉછેરી તેમનામાં સસ્કારનું સિચન કરે, તેમનું ધડતર કરે અને પોતાના સસારને નવપક્ષ- વિત બનાવે તેવી પત્નીની ખેાટ તેમને જાતી હતી. રગુનમાં આવીને ધંધામાં દિનપ્રતિદિન પ્રતિ કરતાં શ્રી. હેમરાજ બેટાઈ પર તેમના જ એક જ્ઞાતિબંધુ શ્રી. વસનજી- ભાઇની નજર હતી. શ્રી. વસનજીભાઇ પણ રંગુનમાં જ પોતાના વ્યાપાર ધંધો જમાવીને બેઠા હતા, તેમના વ્યવસાય મુખ્યત્વે પડનો હતા. એમાંથી તેમણે પણ સારી જેવી મૂડી જમાવી હતી. તેમણે શ્રી. હેમરાજ ભેટાઈને પોતાના જમાઈ તરીકે 'પસંદ કર્યો અને રંગુનમાં જ તેમનાં લગ્ન થયાં. તેમનાં પત્નીનું નામ શ્રી, હીરાબહેન, શ્રી. હીરાબહેનમાં સામાન્ય રીતે ગુજરાતી સ્ત્રીઓમાં કવચિત જ જોવા મળે એવા ઉમદા ગુગ્ણા અને