આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૩
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૬૩
 

મેટાઈ પતિ ૧૬૩ પરદેશના વસવાટના કારણે સ્વાભાવિક રીતે જ જે હિંમત આવે છે તે માબૂદ હતાં. તેમણે શ્રી. મેટાઈનાં ત્રણે સંતાનાના જીવનમાં ક્રૂ આપી, તેમના આશિયાળા જીવનમાં નવા ઉત્સાહ પૂ અને માતા ગુમાવી ખેડેલાં એ ત્રણે સતાનેાને જાણે નવા સ્વરૂપે જ પોતાની માતા મળી હાય એવા માનદ થયા. દરમિયાન અમાંમાં રમખાણા જાગવા માંડયાં. એ રમખાણો હિંદી વિરુદ્ધનાં હતાં. અને એ રમખાણેના પરિણામે હિંદીઓના વ્યાપાર ધંધાને ઘણું સહન કરવું પડયું. દરમિયાન યુદ્ધની જ્વાલાઓ ચોમેર ફેલાઈ ગઈ અને અાંમાં લૂટકાટ શરૂ થઇ. યુદ્ધની શરૂઆતમાં જ ભાઁના વડા પ્રધાનને અટકમાં લેવામાં આવ્યા. એના પરિણામે બર્મિઝ પ્રજામાં ભારે શેષ વ્યાપી રહ્યો હતા. આ લૂંટફાટામાં શ્રી, એટાઈની સાંધવે અને આકયાળમાં આવેલી બન્ને દુકાનો લૂંટાઈ ગઈ. પરિણામે શ્રી. ખેટાઈને પણ સહન કરવુ પડયુ. તેમણે જમાવેલા ધંધા ખારવાઈ ગયા. દરમિયાન જાપાનના એબમારામાં તેમની રંગુનની દુકાન પણ ભાગ બની ગઈ. આામ છતાં સ્વભાવે જ સાહસિક એવા શ્રી, એટાઈ હિંમત હારે તેમ ન હતા, તેમણે પુનઃ પુરુષાથ આદર્યાં અને નવાં સાધન સાથે પોતાના ધંધા શરૂ કર્યો અને આર્થિક સ્થિતિ સંગીન બની, ધંધા ચાલતા હતા, વ્યાપારમાંથી લક્ષ્મી પણ પ્રાપ્ત કરી હતી, પણ બર્માભરમાં પથરાયેલા હિંદીઓ વચ્ચે કે જાતને સપ` ન હતા. હિંદી વ્યાપારી વચ્ચે પણ સપ નહતા. છિન્નભિન્ન હાલતમાં તે વેરણછેરણ દશામાં પડયા હતા, જાપાને જ્યારે રગુન પર પોતાની વિજયપતાકા ફરકાવી, ત્યારે રંગુનનુ રક્ષણ કરનારા અંગ્રેજો તો કયારનાય ભાગી ગયા હતા. જાપાનીઓના વિજય પછી રઝુનની શેરીએ હિંદીચ્યાના