આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૪
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૬૪
 

૧૬૪ નેતાજીના સાથીદારો રક્તથી લાલ બનવા લાગી. બર્મિઝોએ હિંદી પર હુમલા કરવા માંડયા, તેમની માલ મિલ્કત લૂટવા માંડી, તેમના પોતાના દેશમાં વ્યાપાર ધંધા અર્થે આવેલા, તેમના જ પાડાશી સમા હિંદીને તે દુશ્મન જેવા ગણવા લાગ્યા. એના પરિણામે હિંદીમાં ભારે ગભરાટ વ્યાપી રહ્યો હતો. શાંતિની શેાધમાં તેઓ દોડાવ્રેડ કરતા હતા. ખાખર એ જ સમયે સીગાપારમાં ઉપ્ટન માહસિદ્ધ આાઝાદ હિંદ ફોજની રચના કરતા હતા. એ આખાય બનાવના કરુણુ અંત આવ્યા, ત્યાં સુધી અર્માંના હિંદીઓ, તેનાથી અલિપ્ત હતા. એમનામાં પ્રાણ પૂરવાના અને તેમના વિશ્વાસ પેદા કર- વાના પ્રયાસ તા નેતાજીના આગમન પછી થયો. ખાઝાદ હિંદ સરકારનું વડુ મથક સીગાપારથી ખસેડીને રંગુનમાં લાવવામાં આવ્યું, ત્યાં સુધી બાઁમાં હિંદીની દેખરેખ રાખનાર ક્રાઈ નહતું. મિઝો તે તેમના પર હુમલા કરતા જ હતા, પણુ જાપાનીએ પણ હિંદી પ્રત્યે શંકાશીલ બનેલા હતા. એટલે હિંદીઓને કયારેક જાપાની સૈનિકા ઉઠાવી જતા હતા, તેમને અટકાયતમાં રાખવામાં આવતા હતા, નેતાજીના આાગમન સાથે જ એ સ્થિતિને અંત આવ્યો અને હિંદીમાં વિશ્વાસ આવતા ગયા. નેતાજીએ, આઝાદ હિંદું સરકારનું વડું મથક ર’ગુનમાં લાવ્યા પછી, સૌથી પહેલાં હિંદી વેપારીઓને મળવાનું કા કર્યું, તેમણે હિંદી વેપારીને હિંદુની માંતરિક પરિસ્થિતિને અને આઝાદ હિંદ સરકારની રચના, તેના હેતુ અને એ હેતુની સિદ્ધિ માટે ઊભી કરવામાં આવેલી આઝાદ હિંદ ફોજનો સંપૂર્ણ ખ્યાલ આપ્યો. નેતાજીએ એ સભામાં જ કહ્યું, “હિંદની માઝાદીની લડતમાં તમે દૂર રહી શકે નહિ. તમે પરદેશમાં આવીને જે કમાયા છે, તેના પર સૌથી પહેલા અધિકાર