આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૫
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૬૫
 

બેટાઈ દ‘પતિ ૧૫ હિંદનો છે. આજે તમારી માતૃભૂમિ તમારી પાસે બલિદાન માગે છે. રણમેદાનમાં જતે પોતાનાં લોહી વહાવનાર જુવાનો મને પૂછતા નથી કે અમારે કેટલું લેહી આપવું? તે જાણે છે કે મૃત્યુ જ એમને માટે આખરી અામ છે. ત્યારે તમે વેપારીએ મને કેમ પૂછી શકે કે કેટલાં નાાં જોશે? ખાઝાદ હિંદ સરકાર તમારી પાસેથી સ્વેચ્છાપૂર્વકનો ફાળા માગે છે. નેતાજીનાં આવાં વચનથી, હિંદી થયા. જાણે ચિરકાળની નિદ્રામાંથી કાઈ જગાડી રહ્યો હતા. ઊઠે! હવે પ્રભાત અને પંથે પરવા’ વ્યાપારીઓ જામત ચેતનવ ંતા હાથ એમને થયુ` છે. જાગ અને વેપારીઓ પણ જાગ્રુત થયા અને તેમણે નેતાજીને વિશ્વાસ આપ્યા, અમે માઝાદ હિંદ સરકારને નાણાવિષયક ચિંતાથી મુકત કરીએ છીએ.' અને તેમણે નેતાજી ક્રૂડ કમિટી'ની રચના કરી. એ કમિટીએ હિંદી વ્યાપારીએ પાસેથી નાણાં ઉઘરાવવાનું અને આઝાદ હિંદ સરકારની પ્રવૃત્તિઓને અાધિતપણે ચાલુ રાખવાનું કાર્ય સફળતાથી પાર પાડયું. એ કમિટીના ઉપપ્રમુખ તરીકે શ્રી. હેમરાજ બેટાઈ હતા. ા કમિટીએ બીજું જે કા ક્યુ, તે વ્યાપારીઓને સહિત કરવાનું કાર્ય હતું. નેતાજી અને શ્રી. મેટાઈ વચ્ચેનો સપ` પણ એ રીતે વધતો જ રહ્યો. આદ હિંદ સરકાર અને જાપાનના લશ્કરી વડાઓ વચ્ચેની મંત્રણાઓના પરિણામે હિંદ પર વ્યવસ્થિત આક્રમણુ કરવાનો આઝાદ હિંદ સરકારે નિશ્ચય કર્યું અને જ્યારે રજી- મારા પર આઝાદ હિંદ ફોજ દુશ્મન સામે યુદ્ધમાં ઊતરી, ત્યારે નેતાજી એક વિસરણમેદાન પર સૈનિક વચ્ચે તા ખીજે દિવસે રંગુનમાં હોય અને ત્યાંથી વળી એન્કાઢ, સૌ ગાપુર, કાલાલમપુર વગેરે સ્થળે વિમાનમાં ઘૂમતા હતા અને