આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૭
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૬૭
 

બેટાઈ પતિ [3] ૧૨૭ વા શૂરા અને આ ત્યાગી પુરુષના જીવનમાંથી શૂરવીરતા અને ત્યાગ ભાવના ઝીલીને પતિને સાથ દેનારી પત્નિ મળે, એ માત્ર એક અકસ્માત જ હાઈ શકે. શ્રી. હીરાલક્ષ્મી એટાઇ વીર પુરુષની વીરપત્ની તરીકે નામના મેળવી ચૂક્યાં છે. નેતાજી અને આઝાદ હિંદ Al ફોજની કાર્યવહીમાં જૈમ શ્રી. હેમરાજ બેટાઈ આત- પ્રેત થયા હતા, તેમ શ્રીમતિ હીરાલક્ષ્મી પણ એ પ્રવૃત્તિમાં આતપ્રેત થઇ ગયાં હતા. નેતાજીએ જ્યારે સ્પષ્ટતા કરી કે હું…..સ્ત્રીઓને પશુ ચેગ્ય કામ આપવાનો છુ, ત્યારે ો. હીરાલક્ષ્મી જેવી કેટલીય બહુમાને ખાનદ થયા હતા. પતિ સાથે વ્યાપાર ધંધા અથે પરદેશામાં વસવાટ કરતી ગુજરાતીને માટે પરદેશમાં ઈ વ્યવસાય હાતે નથી. તેને સ્વતંત્ર જીવનની હવા પણ મળતી નથી, અથવા તો તેમની નૈસિગ ક યિતઓના વિકાસ થાય એવી કાર્ય તક મળતી નથી, જ્યાં પુરુષવર્ગ જ અસદ્ભુિત, અવ્યવસ્થિત ડ્રાય અને જ્યાં વ્યાપાર સિવાય જીવનનાં મોજાં પાસાંમાને જોવાની કાઇને ખેવના જ ન હેાય, ત્યાં સ્ત્રીઓનું તો પૂછવું જ શું ?