આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૮
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૬૮
 

________________

૧૯ નેતાજીના સાથીદારશ એટલે જ્યારે નેતાજીએ હિંદી સીએને માટે ખાસ કા ચિધ્યું, ત્યારે હિંદી ઓને પાતાની શક્તિ બતાવવાના માર્કા મળ્યા અને હિંદી ીઓએ જે કરી બતાવ્યુ છે તેવું કાય જગતની ઔજા પ્રગતિશીલ દેશોની સ્ત્રીઓએ પણ કદાચ નહિ કરી બતાવ્યુ` હોય. નેતાજીને સાંભળવાને જેમ પુરુષોની મેદની જમા થતી હતી, તેમ એની પણ જંગી સભાએ મળતી હતી. આવી એક સભામાં નેતાજી સ્ત્રીઓને સ`સ્વનું બલિદાન દેવાને આવાહન આપી રહ્યા છે. કા સબ ન્યાછાવર અને બ કી'ના મંત્રના એદેશ આપી રહ્યા છે. નેતાજીની ઝોળી છલકાઇ રહી છે, પણ નેતાજીને સાષ નથી. જેમ પુરુષો પાતાના સ્વનું બલિદાન આપે છે, તેમ એ શા માટે ન આપી શકે? સ્ત્રીઓ પુરુષો કરતાં પાછળ શા માટે રહે ? —ને નેતાજી ખેાલે છેઃ બહેનો! હવે આપણે આખરના તબક્કામાં આવ્યાં છીએ. ધીમે ધીમે તમે આપશે તે નહિં ચાલે. જેમ પુરુષો પોતાની તમામ દોલત આપી દે છે, તેમ બહેને પાસે પણ હું એવી જ આશા રાખું છું. નેતાજીની વાક્ષારા હજી તા ચાલુ જ છે, ત્યાં શ્રી. હીરાલક્ષ્મી આગળ આવે છે. નેતાજી પાસે આવીને નમ્રતાપૂર્વક વદના કરે છે. નેતાજી એને હિંદ' કહીને આવકારે છે. —ને શ્રી. હીરાલક્ષ્મી પેાતાના અંગ પરના દાગીના, હીરા માણેકના દાગીના ઊતારી આપે છે. ચાગ હોંશથી પાતાના માટે અનાવેલી હજારાની કિંમતની માળાએ, જરા પણ ખચકાયા વિના ગળામાંથી ઊતારીને નેતાજીને ચરણે ધરી દે છે. સૌભાગ્ય ચિહ્નો પણ એ ઉતારી દે છે. જાણે સાપ પેાતાની જૂની કાંચળીને ઊતારે તેમ. નેતાજી, આશ્ચર્ય મુગ્ધ બનીને જોઈ રહે છે. શ્રી, હીરાલક્ષ્મી નેતાજીને એ બધું સુપ્રત કરતાં કહે છે, નેતાજી, જેને મારું