આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૯
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૬૯
 

ઍટાઈપતિ ૧ JOYBEA કહી શકાય, એ આ મારા દાગીના છે. આપ એ સ્વીકારા' એ દાગીનાની કિંમત એંસી હજારની થવા જતી હતી. જે દાગીનાએ પહેરીને તેમને વૈભવને ખ્યાલ આવતા, જે દાગીનાએ સાથે મમતા બંધાયેલી હતી, એ દાગીનાએ અણુ કરી દેતાં એ જરાપણ અચકાઇ નહિ!

  • ધન્ય!' નેતાજીએ એ વીરાંગનાને અભિનદન દીધાં અને

પોતાની સમિપ પડેલા ઘીનાઓમાંથી એ અગડી અને આજા એ દાગીના, શ્રી. હીરાલક્ષ્મીને પાા આપતાં કહ્યું, અહેન! આ તારા સૌભાગ્યચિત્તો તુ પાછાં લઈ જા ! અને બીજા દાગીનાઓના નેતાજીએ સ્વીકાર કર્યો, એ પ્રચંડ સભામાં શ્રી. હીરાલક્ષ્મીના આ વીલ ત્યાગ પુર, નેતાજીએ પ્રશંસાનાં પુષ્પો ધૈર્યાં અને તેમને સેવિકા હિંદના ખિતાબ એનામત કર્યો. એ સાંજે જ્યારે પતિ-પત્ની ઘરમાં દાખલ થયાં, ત્યારે શ્રી. ટાઇએ જોયુ, તા પત્નીના અંગ પર દાગીના ન હતા. તેમણે આશ્ચય વ્યકત કરીને પૂછ્યું, ‘દાગીના કાં?' નેતાજીને ચરણે' શ્રી. હીરાલક્ષ્મીએ જવાબ દીધા. એનુ અંતર હતું હસું થઈ રહ્યું હતું. એને ખાત્રી હતી કે પેાતાના પતિને, આ સમાચારથી આનંદ થશે જ. પણ એથીય અધિક આનંદના સમાચાર શ્રી. ખેંટાઈને આપવાના હતા. તેમણે પેાતાની તમામ મિલ્કત નેતાજીને આપણુ કરી દીધાની વાત કરી. અન્નને માટે એ દિવસ ધન્ય હતા. તેમની જિંદગીની કમાણી પણ અન્ય અની હતી. ત્યારથી અનેએ, ફકીરી લીધી, શ્રીમતિ હીરાલક્ષ્મી એટાઇએ, ઝાંસીની રાણી રેજિમેન્ટમાં તેડાઇને, સક્રિય ભાગ લેવા માંડમા. તેમણે ઘવાયેલા સૈનિકાની સારવાર કરવા માંડી. પરન્તુ જે ગુલાબી સ્વપ્ન સર્જાયુ હતું, ધીમે ધીમે આકાર પણ લેતું જતું હતું, તે એકાએક તૂટી પડયું અને દુશ્મન વિમાનાએ એખિવર્ષા કરીને પારાવાર ખુવારી કરવા માંડી.