આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૦
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૭૦
 

le નેતાજીના સાથીદારા ૧૯૪૫ના ફેબ્રુઆરીમાં બ્રિટિશ ખરેએ, રંગુનના મ્યાનગી ખાતેની આઝાદ હિંદ સરકારની પ્રથમ શ્રેણીની હસ્પિટલની નેતાજી જ્યારે મુલાકાત લઈ રહ્યા હતા, ત્યારે ખાંખ- વર્ષા કરી. નેતાજીના પ્રાણ લેવાના એ પ્રયાસ હતા. એ ખેબ- વર્ષોંના પરિણામે હાસ્પિટલ તારાજ થઈ. હોસ્પિટલમાં, અપગ દર્દીઓ, જેઓ હલનચલન કરી શકે નહિ, તેવી લાચાર હાલતમાં હતા, તેવા સેંકડાના જાન ગયા. સેકડો ઘાયલ થયા. એ એબવર્ષા વચ્ચે, ધવાએલા દર્દીઓને ખસેડવાના કા માં નેતાજી રોકાઈ ગયા હતા. એક બાજુ ખેાંબવર્ષાના પરિ- ણામે નેતાજીની માટર સળગતી હતી અને ખીજી બાજુ નેતાજી બ્રાયલ થયેલાઓને આશ્રયસ્થાનમાં ખસેડી રહ્યા હતા, ત્યારે બેટા! પતિ ત્યાં પહેાંચી ગયાં અને નેતાજીએ તેમના હાથમાં એ કામગીરી સુપ્રત કરી. એ ૬પતિએ દિવસે સુધી દર્દીઓની માવજત કરી, તેમની તબીબી સારવારથી માંડીને તેમના ખારાક અને વઓ સુધીની વ્યવસ્થા તેમણે ઉપાડી લીધી, પરન્તુ આઝાદ હિંદ સરકાર રગુન છેડીને એન્ક્રૉક પહેાંચી ગઈ હતી અને હિંદની આઝાદી માટેની લડત લડનારાં એકત્ર થયેલાં તત્ત્વા વિખરાઇ રહ્યાં હતાં. મારા પરના સેનાપતિએ શરણે થયા હતા. કેટલાકને અંગ્રેજોએ બાં અને મલાયામાંથી ગીરતાર કર્યાં હતા. આમ આઝાદ હિંદ સરકાર અને તેન ફૂલીકાલેલી પ્રવૃત્તિએ સકેલાઇ ગઇ હતી. શ્મા પલ્ટાયેલી પરિસ્થિતિમાં બેટાઇ પતિ હિંદ પાછાં કા, શ્રી. મેટાઈ આજે કલકત્તામાંની ગ્રામેફેિશનની દુકાન સભાળી રહ્યા છે. નેતાજીએ કીરાની સેના રચી હતી. એમના સપકમાં જેએ આવ્યા તેમને ફકીર બનાવ્યા અને એવા એક કીર્. પતિની આ કથા ગુજરાતને માટે ગૌરવસમી છે.