આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૨
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૭૨
 

ગામ નેતાજીના સાથીદાર એવી રીતે અજાવવાનો નિશ્ચય કર્યો છે કે, મારા ૩૮ કરડ દેશમાંધવાનાં હિતા મારા હાથમાં સલામત રહે, કાઈ પણ વ્ય- ક્તિને મારા પ્રત્યે અવિશ્વાસ રાખવાનું કારણ ન રહે. અખંડ રાષ્ટ્રવાદ, સંપૂર્ણ ન્યાય અને તટસ્થતાના પાયા પર જ દુિની આઝાદીની ઈમારત ઊભી કરી શકશે. આપણી માતૃભૂમિની મુક્તિ માટે, આઝાદીની લડતમાં હું દની ૩૮ કરોડની પ્રજાની ઈચ્છા મુજબની ખાઝાદ સરકારની સ્થાપના કરવા માટે હિંદની આઝાદીની હંમેશને માટે રક્ષા ફરવા માટે, કાયમી લશ્કરી તાકાત ઊભી કરવા માટેના કાર્યમાં આઝાદ હિંદ ફોજે મહત્ત્વને કાળે આપવાના છે. અને એ હિસ્સા પૂર્ણ કરવા માટે એક જ ધ્યેય આપણી નજર સમક્ષ હંમેશને માટે ખ રહેશે. એ ધ્યેય, હિંદની આઝાદી માટે મૃત્યુ યા મૂક્તિને ધ્યાનમત્રઃ આઝાદ હિદ ફાજ એક ખડકની મા અણુનમ ઊભી રહેશે. જ્યારે આપણે કૂચ કરશું ત્યારે, આઝાદ હિંદ ફોજ ઝડપી કૂચ કરશે, આપણે માત્ર સરળ નથી. યુદ્ધ અને મુશ્કેલી ભરી પડી છે, પણ ન્યાય અને આપણા કાર્યની સત્યતામાં મને સપૂણુ વિશ્વાસ છે. ૩૮ કરાડ માનવપ્રજા–જગતની પ્રજાના પાંચમા ભાગને આઝાદ થવાના છ છે જ અને તે અત્યારે આઝાદીની કિંમત ચૂકવવાને તૈયાર થયા છે. અઝાદ થવાના આપણા જન્મસિદ્ધ અધિકારથી છાપણને દુનિયાની કાઈ તાકાત વાંચિત કરી શકે તેમ નથી. બિરાદરા ! અધિકારી અને સભ્યો ! તમારા અડગ ટેક અને અપ્રતીમ વાદારી સાથે, આઝાદ હિંદ ફોજ, હિંદની મુક્તિ માટેના જંગનું એક હથિયાર થઇ પડશે. અતિમ વિજય