આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૩
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૭૩
 

સિમેહસાણારનાં ફરમાના ૧૩ આપણા જ છે એ ચોક્કસ છે. હું તેની આપને ખાત્રી આપુ છુ. આપણા કાના આરંભ થઈ ચૂક્યા છે. આપણા અધરાષ્ટ્ર પર દિલ્હી ચલે તે ચકાર ગુજતે કરીતે, ન્યુ દિલ્હીમાંની વાઈસરાયની મહેલાત પર, જ્યાં સુધી ત્રિરંગી ઝંડા રસ્તા ન થાય અને આઝાદ હિદ ફ્રોજ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લામાં ફ્રેંચ ન સાથે આપણા જંગ ચાલુ રહેશે. જનરલ હેડકવાર્ટસ હિંદી રાષ્ટ્રીય ફેજ ૨૫ ઓગસ્ટ ૨૬૦૩ કરે ત્યાં સુધી સપ્ત પરિશ્રમ (સહી) સુભાષચંદ્ર મેઝ સુપ્રિમ કમાન્ડર ( સિપેલ સાલાર ) સ્પેશિયલ ઓર આક્ ધી ડે. આઝાદ હિંદ ાજના બિરાદરો ! આ વર્ષના માર્ચ મહિનાની અધવચ્ચમાં આઝાદ હિંદ ફાજની એડવાન્સ ટુટીએ ખભેખભા મિલાવીને, પેાતાનાથી બળવાન એવા શત્રુ સાથે વીરતા ભર્યાં જગ ખેલ્યા, શાહી જાપાની દળા હિંદુ–ખમાં સરહદ ઓળંગી ગયા અને દુિની ધરતી પર જ હિંદની મૂક્તિ માટેના સગ્રામ એ રીતે શરૂ થયા. સદીઓ થયા બ્રિટીશરાએ હિંદનું ભયંકર રીતે શાણુ કર્યું છે, અને તેમને માટે, તેમના જગ ખેલાવાને પરદેશી સૈનિકાને લાવવામાં આવ્યા છે. અને એ રીતે આપણી સામે લડવા માટે જગી તાકાત ઉભી કરવામાં આવી હતી. હિંદુ-ખમાં સરહદ આળગી ગયા પછી આપણી ફ્રીજને આપણા કાય` પરત્વે વધુ શ્રદ્ધા. જાગી છે અને પોતાના કરતાં વધુ તાકાતવાન અને શક્તિશાળી, બ્રિટિશ ફ્રાન્નેના મુકાબલે કરીને, દુશ્મનની તાકાતને છિન્નભિન્ન કરી તેમને દરેક જગમાં શિસ્ત આપી છે.