આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૪
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૭૪
 

નેતાજીના સાથીદારા સારી તાલીમ પામેલા શિસ્તબદ્ધ અને હિંદની આઝાદી ખાતર મૃત્યુ યા મુકિતનો નિશ્ચય કરીને લડતી આપણી ટુકડી આએ દુશ્મન પર પોતાની સર્વોપરિતા તાત્કાલિક સ્થાપી દીધી છે, અને દુશ્મનની નૈતિય તાકાત છિન્નભિન્ન થઈ ગઈ છે. મુશ્કેલ પરિસ્થિતિમાં જંગ ખેલતા આપણા અકસર અને સૈનિકાએ, જે બહાદુરી અને વીરતા બતાવી છે તે માટે તે સહુની પ્રશ’સાને પાત્ર નીવડયા છે. આ વીરાએ પોતાના ખૂન અને બલિદાનથી એવી પ્રથા પ્રસ્થાપિત કરી છે કે આઝાદ હિંદના ભાવિ સૈનિકને એને પગલે ચાલવું પડશે. તમામ ગાઠવા પૂર્ણ થઈ ગઈ છે અને ઈમ્ફાલ પર આખરી ફટકા લગાવવાના સમય પણ આવી પહેાંચ્યા છે. સખ્ત ચામાસામાં ઈમ્ફાલ પર આક્રમણ કરવાનું અને તેને ટકાવી રાખ- વાનું આપણા માટે મુશ્કેલ હતું. સાધનાની મુશ્કેલીઓને કારણે આપણે :આક્રમણ કરવાની ચેાજના પડતી મૂકવી પડી છે. આક્રમણની યોજના પડતી મૂક્યા પછી, આપણા જૂથ નીચેની હરાળને ટકાવી રાખવાનું આપણા સૈન્યને માટે વધુ લાભદાયી જણાયુ અને વધુ અનુકૂળ રક્ષ ણાત્મક પ્રવૃત્તિ માટે આપણી ફાોને પાછી ખેંચી લેવી એ સુનાસબ લાગે છે. આ નિણૅય પ્રમાણે આપણી ફાજોને વધુ અનુકૂળ રક્ષણાત્મક હાળ પર પાછી ખેચી લેવામાં આવી છે. હવે આપણે આપણે સમય સંપૂર્ણ રીતે તૈયાર થવા પાછળ વ્યતિત કરશું કે જેથી વધુ અનુકૂળ હવામાન વચ્ચે આપણે આક્રમણુ કરી શકીએ. મેાચા પરના કેટલાક વિભાગેામાં દૂશ્મનને આપણે સખ્ત કટકા માર્યાં ડાઈને, અંતિમ નિજયમાં અને એંગ્લો-અમેરિકન