આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૫
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૭૫
 

સિપૈસાલારનાં ફરમાન ૧૦૫ આક્રમણુકારી દળાને છિન્નભિન્ન કરવાની આપણી તાકાત વિષે વધુ શ્રદ્ધા જન્મી છે. આપણી તૈયારી સોંપૂર્ણ થશે કે તરત જ આપણે આપણા દુશ્મન સામે જંગી ખાક્રમણ શરૂ કરીશું. ઉચ્ચ લડાયક શક્તિ, હિંમત અને આપણા અક્સી અને સૈનિકાના ફરજ પ્રત્યેના અડગ ખ્યાલોથી વિજય આપણા જ છે. આપણી આઝાદીની લડતમાં જેઓએ પોતાના પ્રાણનાં બલિદાન ખાપ્યાં છે, તેઓને અમારાં હૈયાં વન્દે છે, પણ તે આપણુને, આ જંગમાં પ્રેરણા આપી રહ્યા છે. જય હિંદ. ભૌ ૧૪ ઓગસ્ટ ૧૯૪૪ (સહી) સુભાષચંદ્ર મેઝ સુપ્રિમ કમાન્ડર આઝાદ હિદ ફાજ સ્પેશિયલ એડર એક્ ધી ડે. તમામ અસર। અને સૈનિકે જોગ, આઝાદ હિંદ સૈન્ય, બિરા, તમે સૌ જાણી છે! કે ગયા વર્ષે હિંદુ ફાજના નિકાએ ભવ્ય સિદ્ધિ સૈનિકાએ પોતાના સ્વદેશપ્રેમ, બલિદાનથી દુશ્મને પર વિજય મેળવ્યેા સરા અને સૈનિકાની દગાખોરી અને નાસમયાબ નિવડયે. રણમેદાન પર ખાઝાદ પ્રાપ્ત કરી હતી. વીરતા અને આત્મ- હતેા. પશુ થાડાક કાયરતાને પરિણામે તે આપણે ખાશા રાખીએ કે નવા વર્ષથી તમામ પ્રકારની કાયરતા અને દગાખારીના અંત આવી જશે. અને આ વ