આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૭
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૭૭
 

સિમેસાલારના ફરમાના ૧૭૭ (૩) જેએ સ્વેચ્છાપૂર્વક ફેજમાં રહેવાને તૈયાર ન હેાય તેમને ફોજમાંથી ચાલ્યા જવાની તક આપવા છતાં પસુ હું પ્રત્યે શક આઝાદ હિંદ ફોજનું કામ તે ચાલુ રાખવા જ માગુ છું એટલે જેએ આઝાદ ફોજને એવા નિવડશે તેમ-જેમના હાય તેમને, અથવા તે કટાકીની પળે જ ખેવફા નિવડે તેને દૂર કરવામાં આવશે. આઝાદ હિંદ ફોજનું ધ્યેય સફળતા પાર પાડવા માટે હું તમારા સંપૂર્ણ સહકારની માંગણી કરૂં છું, એટલે હું ઇચ્છું છું કે તમે, મને અને મારા વિશ્વાસુ સાૌદારને, આપણા સૈન્યમાં હજી પણ જે કાયરતા અને મેવાઇ ભર્યાં તત્વ હાય તે વિષે માહિતીએ, પૂરી પાડે. (૪) અત્યારે જ આ દૂધ! દૂર કરવું એ પૂરતું નથી, પણ ભવિષ્યમાંય દૂષણુ દૂર કરવાનું તો ચાલુ રહેશે, એથી આઝાદ હિંદ ફોજના પ્રત્યેક સભ્યની ફરજ છે કે ભવિષ્યમાં પણ આવી જાતની ખેવફાઈ અને કાયરતાના બનાવા વિષે ધ્યાન રાખે. પેાતાની આંખ ખૂલી રાખે, કાત સતેજ રાખે, ભવિષ્યમાં ાઇ પશુ સભ્યને કાયર । અને બેવફાઇના બનાવ અંગે કંઇ પશુ માહિતી મળે કે તરત જ તેણે, લેખીત અગર તમૌખીક રીતે મને અથવા તો જે કાઈ એપીકરને તે મળી શકે તેમ હેય તેવા એપીકરને પહેાંચતી કરે. શ્રી શબ્દમાં કહીએ તે, હવેથી સદાને માટે આઝાદ હિંદ ફાતી પ્રત્યેક સભ્ય આઝાદ હિંદ ફોજ અને હિંદુ રાષ્ટ્રની પ્રતિષ્ઠા અને તેના ગૌરવના રખવાળા મને છે. (૫) દુષણા દુર કર્યાં પછી, સ્વેચ્છાએ જેમને ખસી જવું હાય તેમને ખસી જવાની તક આપ્યા પછી, પશુ તે એવાઇ અને કાયાના બનાવો બનતાં જણાશે તે, એતે માટે જવાબદાર હશે તેને મેાતની શિક્ષા થશે (૬) કાયરતા અને એવફાઈ સામે આપણી ફાજમાં નૈતિક ખળ ખીલવવા માટે, આપણે કાયરતા અને એવકાઈ સામે, સખ્ત