આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૮
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૭૮
 

નેતાજીના સાથીદારો તિરસ્કારનું વાતાવરણુ ઉભુ કરવું જોઇએ. આ ફાજના પ્રત્યેક માનવીના મનમાં એવો ભાવના જાગવી જોઇએ કે તે એક ક્રાંતિકારી સૈન્યને સૈનિક છે. અને દમામેરી, કાયરતા કે ક્ષેત્રલાઈ ફરતાં ઔજો કઈ ગભીર ગુન્હા તેને માટે નથી. કાયરતા અને બેવફાઈ સામે ઉમ્રમાં ઉગ્ન તિરસ્કાર કઈ રીતે ફેલાવી શકીએ તે વિષે જુદી માહિતો આપવામાં આવી છે એટલે આશા રાખવામાં આવે છે કે, હવેથી આપણી ફાજમાં કાયરતાના બનાવા બનશે નહિ. બેવફાઈ અને (૭) આ જાતના દૂખા દૂર થયા પછી, આઝાદ હિંદુ ફ્રાજના સૈનિચ્છે, જ્યાં સુધી આપણી ખારી માતૃભૂમિ મૂક્ત ન થાય ત્યાં સુધી વીરતાથી હિંમત પૂર્ણાંક લડતા રહેવાના સાગ રીથી લેવા પડશે. આ સાગ વિધી અને કઈ રીતે એ સાગદ લેવાના છે તે સંબંધમાં જુદી સૂચનાએ પ્રસિદ્ધ થશે (૮) ભેવલાઈ અને કાયરતાના બાવા અંગે માહતી આપનારને તેમજ એવકાઈ અને કાયરતા માટે જવાબદાર એવા શખ્સને ગીરફતાર કરનારને, અથવા તે ગાળીથી ઠાર કરનારને ખાસ ઈનામો આપવામાં આવશે. માં (સહી) સુભાષચંદ્ર એઝ સુપ્રિમ કમાન્ડર તા. ૧૩ માર્ચ ૧૯૪૫ આઝાદ હિંદ્ર ફજ સ્પેશીયલ આર એક્ ધી ડે તમામ અસરો અને સૈનિકા જોગ, આઝાદ હિન્દુ ફાજ, બિરાદરા ! કાયરતા અને એવા પ્રત્યેના આપણા તિરસ્કાર, રાષ અને નફરત શ્રૃત કરવાને, અગારથી નર્કા કરવામાં આવે તે