આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૯
નેતાજીના સાથીદારો
 

OR

chapter
૧૭૯
 

સિપે સાલારના ફરમાના ૧૯ દિવસે, શ્માઝાદ હિંદ ફોજની દરેક છાવણીમાં ખાસ દેખાવા થનાર છે એમાં પ્રત્યેક અફસરે અને સૈનિકે ભાગ લેવાને છે. આ દેખાવા વિષેને કામ દરેક છાવણી પેાતાને ચેગ્ય લાગે તે કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવાને માટેના નક્કી કરી શકે છે. આમ છતાં એ કાર્યક્રમ અંગેની કેટલીક સૂચના અહીં આપવામાં આવી છે. (૧) કાયરતા અને બેવફાઇ પ્રત્યે તિરસ્કાર અને ક્રૂરત પૈદા કરે તેવા કામે અગર તે નિમા લખવા અને વાંચવા. (ર) કાયા અને એવકાઈ પ્રત્યે રાષ પેદા થાય તેવા નાટક ભજવી શકાય હાય તેવા ભજવવા. (૩) દગાખારાના (રીમાઝ, માદન, સરવરે, દે, મહમદબક્ષ અને ખીજાએ) પૂતળા, કાગળના પૂઠાના, માટીના યવા તે શ્રીજી કાઇ ચીજના ઉભા કરવા. આ પૂતળા માનવજાત જેવા અથવા તે પશુએ જેવા મનાવવા અને પ્રત્યેક સભ્યે એવા દગાખારા પ્રત્યેના પોતાને તિરસ્કાર અને રાષ સખ્ત રીતે વ્યક્ત કરવા. (૪) હિં'ના ભૂતકાળના વીરાની પ્રશસ્તિ કરતાં વ્યાખ્યાના આપવા અને ખાઝાદ હિંદ ફોજના સભ્ય, આજના મૂર્તિ સગ્રામમાં વીરતાના પાઠ આપવા. (૫) એ દિવસની શરૂઆત અને અંતરાષ્ટ્રીય ગીતથી થવી જોઈએ, તેમજ સમુહમાં પાયારા થવા જોઈએ. ખાવી. મો. શ્રેષ્ઠ ક્રાક્રમ રજુ કરનાર છાવણીને ખાસ પનામા આપવામાં તા. ૧૩–૩ ૧૯૪૫ (સહી) સુભાષચંદ્ર મેજી સુપ્રીમ સ્માર આઝાદ હિંદ કાજ