શઢ તો સફરના ચ્હડાવોઃ ઉર્મિએ ઉર્મિલા ઉડાવોઃ જલધિના રાસ એ જમાવોઃ હો નાથ! કય્હારે? હો નાથ! ક્હેશો? ઝોલે ચ્હડ્યું મ્હારૂં હૈયાનું હોડલું! હો! ઝોલે ચ્હડ્યું મ્હારૂં હૈયાનું હોડલું!