કાલે પ્રજાએ પમરી હતી રે, આજે માનવક૯યાણ, આજે માનવકલ્યાણ, કાલે દુનિયા થશે દેવની, એવાં પૃથ્વિના પરિયાણ, એવાં પૃત્વિના પરિયાણ; દુંદુભી વાગે છે મહાકાળની. ♣