કે ચન્દ્રમાએ બાંધ્યા દિશાઓના ટોડલા રે, કે ટોડલે ટોડલે તેજની વેલ: કે આભમાં તોરણ બન્ધાણા ત્રિલોકનાં રે. કે કિરણે કિરણે અમૃત દેવનાં રે; કે એહ જળે હું ય ભરૂં હૈયાહેલઃ કે આભમાં તોરણ બન્ધાણા ત્રિલોકના રે. ♣