હા રે તપતો મધ્યાહ્ન, પછી પડી રાત્રી, હા રે કાલે પાડશે પ્રભાત જગવિધાત્રી આગમની વાતો કહો, વાતો કહો હા રે આવો, અગોચર દેશના પ્રવાસી ! આગમની વાતો કહો, વાતો કહો ♣