૪૦
માનવીની મેદની કે ગહન કો એકાન્તમાં સુન્દરીની આંખડીની આણ સુજાણ ! ત્હમે શાં શાં જાણ્યા રે ?] અમે તો આહીરિયા અજાણ, સુજાણ ! ત્હમે શાં શાં જાણ્યા રે ! ♣