ઉર મંહી એહ ના સમાયા, કે વાયુ કાંઇ વાયા વસન્તમાં; દેહની ડાળીએ મીઠાં કે ફૂલડાં બેઠાં વસન્તમાં. ચન્દ્રમાનાં જેવાં ઝરણો એ નેણનાં કિરણો વસન્તમાં; હૈયાને રંગ હતો ઘેરો, કે વિધિ છે નમેરો વસન્તમાં. ♣