૫૬
મીઠો મોરલો રે ! મ્હારી ઢેલબાનો કન્થ ઈન્દ્રવેલ અંગે ઓઢી, પીંછડામાં ચન્દ્ર, કંઠ ઢળ્યા આભ, એને કલગીનો આનન્દ, પાય નાચે નૃત્ય, એવા છબીલાના છન્દ મીઠો મોરલો રે ! મ્હારી ઢેલબાનો કન્થ ♣