મ્હેકયાં મન્દિર, મ્હેકી વાડીઓ,દેવ મ્હેં તો દીઠા; મ્હેકે એ રૂપ? કે મુજ છાબ ? દેવ મ્હેં તો દીઠા. પૂજીશ પ્રેમે પ્રાણ પાથરી, દેવ મ્હેં તો દીઠા; પૂજીશ આયુષ્યને છાબ, દેવ મ્હેં તો દીઠા. ♣