પશ્ચિમે પૂર્વને શા શા સંભળાવિયા? પૂર્વે પશ્ચિમને શાં કહાવ્યા? કે ઢેલબા રમવાને આવ્યા. હૈયાની હેલ ઢોળી લીધા ઓવારણા, નેહને નેણલે વધાવ્યા, કે ઢેલબા રમવાને આવ્યા. ♣