૯૬
ફરકે છે અંગઅંગ, ઉછળે ઉરના ઉમંગ, આંખડીમા એાજસ ન માય કસુબંલા કીધા, નાહોલિયા ! કેસરનો ભાલચન્દ્ર, કેસરના વાઘા; કેસરી લે વનની વિદાય. કસુંબલા કીધા, નાહોલિયા ! ♣