રુદ્ર ન્હોતર્યા, જોગણી ન્હોતરી, ન્હોતરિયા યમદેવ; ભાગ્યબોલ બોલે છે આજે કાળપુરુષ સ્વયંમેવ: ઝીલજો, ભવરણના રમનાર ! કાળની ખંજરીના ઝણકાર કાળની ખંજરીના ઝણકાર ઝીલજો, ભવરણના રમનાર !