કે ઘેરા ઘેરા ઘનના માંડવા રે; કે ઘેરા વન, નદીઓનાં નીર: કે પિયુજી પ્રેમનગરના રાજવી રે. કે પદ્મથી છવરાઈ રહી તવ પદ્મણી રે; કે વીણવા આવજો એ રસરાજ ! કે પિયુજી પ્રેમનગરના રાજવી રે.