માંડી દિશાઓ ને રોપ્યો માંડવડો, ચેતનસિંહાસન કીધાં રે, વિલસે વિરાટને યે છોગલે છબીલો, વિશ્વને કલ્યાણ એણે દીધાં: હો! બ્રહ્મના બ્રહ્મમહેલે. જાગી-જાગી પૂરણ બ્રહ્મજ્યોત હો! બ્રહ્મના બ્રહ્મમહેલે.